ભલે હો હાથમાં કલમ, પણ શબ્દનો આધાર શું?
જો મન જ સાવ કોરું હોય, તો પછી વિસ્તાર શું?
સજાવી હોય તેં ભલે આ આખી દુનિયા કાચની,
જો ભીતર શ્વાસ ના � read more >>
વહેંચવા તૈયાર બેઠી જિંદગી આખું નગર,
શરત છે એટલી જ કે, તું પાત્રતા કેળવી તો જો.
સાગર મહી મોતી ઘણાં છે, હાથ એના જ જશે,
ડૂબવા જેવો મહીં, તુ� read more >>